શ્રી સોરઠા પ્રાથમિક શાળા

તા: કાલાવડ, જિલ્લો: જામનગર

કોન્ટેકટ નંબર: 9978428868

Recent Posts

ઘેર બેઠા બેઠા શાળાના કોમ્પ્યુટરમાં પ્રિન્ટ કાઢી શકાય? તમારા વર્ગખંડ માંથી ઓફિસના કોમ્પ્યુટર માં પ્રિન્ટ કાઢી શકાય? આપ ગમે ત્યાં હોય તમે શાળાના કે ઘરના પ્રિન્ટરમાં પ્રિન્ટ કાઢી શકો છો. અત્યારે બધી જ માહિતી મોબાઈલમાં – Whatsapp માં આવી રહી છે. ત્યારે તેની પ્રિન્ટ કાઢવા માટે વારંવાર data કેબલ, OTG વગેરે નો ઉપયોગ કરવો પડે છે. શુ Data કેબલ કે OTG વગર પ્રિન્ટ કાઢી શકાય? તો જવાબ છે હા… જુઓ આ વીડિયો..

More Posts