ઘેર બેઠા બેઠા શાળાના કોમ્પ્યુટરમાં પ્રિન્ટ કાઢી શકાય? તમારા વર્ગખંડ માંથી ઓફિસના કોમ્પ્યુટર માં પ્રિન્ટ કાઢી શકાય? આપ ગમે ત્યાં હોય તમે શાળાના કે ઘરના પ્રિન્ટરમાં પ્રિન્ટ કાઢી શકો છો. અત્યારે બધી જ માહિતી મોબાઈલમાં – Whatsapp માં આવી રહી છે. ત્યારે તેની પ્રિન્ટ કાઢવા માટે વારંવાર data કેબલ, OTG વગેરે નો ઉપયોગ કરવો પડે છે. શુ Data કેબલ કે OTG વગર પ્રિન્ટ કાઢી શકાય? તો જવાબ છે હા… જુઓ આ વીડિયો..

ઓટોમેટિક પ્રજ્ઞા પ્રોફાઇલ ધો-1 અને 2 Excel ફાઇલ ડાઉનલોડ કરો

માત્ર ક્રમ નંબર નાખવાથી વિધાર્થીની તમામ માહીતી ઓટોમેટિક આવી જશે Excel ફાઇલ ડાઉનલોડ કરો તમામ શિક્ષકો સુધી અવશ્ય શેર કરજો

ઉચ્ચતર પગાર ધોરણ ની દરખાસ્ત અને ચેકલિસ્ટ ૨૦૧૯

ફાઈલ માં સમાવિષ્ટ પત્રકો ૧.) ફિક્સ પગારની નોકરી ગણ્યા વિના ઉપધો દરખાસ્ત (૯ વર્ષ) ૨.) અને તેનું ચેકલીસ્ટ ૩.)ફિક્સ પગારની નોકરી ગણ્યા વિના ઉપધો દરખાસ્ત (૨૦ વર્ષ) ૪) અને તેનું ચેકલીસ્ટ ૫.)ફિક્સ પગારની નોકરી ગણ્યા વિના ઉપધો દરખાસ્ત (૩૧ વર્ષ) ૬.) અને તેનું ચેકલીસ્ટ ૭.) ફિક્સ પગાર ની નોકરી સળંગ ગણતા સાતમા પગાર પંચ મુજબ ઉપધો મળવા અંગેની દરખાસ્ત (૯ વર્ષ ) ૮.) અને તેનું ચેક લીસ્ટ ૯.) ફિક્સ પગાર ની નોકરી સળંગ ગણતા સાતમા પગાર પંચ મુજબ ઉપધો મળવા અંગેની રિવાઈઝડ દરખાસ્ત (૨૦ વર્ષ ) ૧૦.) અને તેનું ચેક લીસ્ટ

મધ્યાહન ભોજન યોજનામાં ઓનલાઇન વિદ્યાર્થીઓની સંખ્યા સુધારવા બાબત……….. 01/07/2019 સુધી સુધારો કરી દેવો. 👇👇👇👇